બિહારમાં નીતિશ PMનું નામ ભૂલ્યા:30 સેકન્ડમાં 10વાર હાથ જોડ્યા, બધાને ઊભા થઈને પ્રણામ કરવા કહ્યું; ટોપ VIDEO મોમેન્ટ્સ
શુક્રવારે PM મોદીની બિહાર મુલાકાતનો બીજો દિવસ હતો. વડાપ્રધાને સાસારામમાં જાહેર સભાને સંબોધિત કરી. આ દરમિયાન CM નીતિશ કુમાર પણ હાજર હતા. ભાષણ દરમિયાન નીતિશે PM મોદીને બદલે અટલ બિહારી વાજપેયીનું નામ લીધું. પછી તેમણે પોતાની ભૂલ સ્વીકારી. સ્ટેજ પર PMની બાજુમાં બેઠેલા નીતિશે પણ 30 સેકન્ડમાં 10 વાર મોદી સામે હાથ જોડી દીધા. આ પછી તેમણે સભામાં હાજર લોકોને ઊભા થઈને મોદીને પ્રણામ કરવા કહ્યું. મોદીની બિહાર મુલાકાતની ખાસ વાતો વીડિયોમાં જોવા માટે ઉપરના ફોટા પર ક્લિક કરો...

What's Your Reaction?






