ફરિયાદ નોંધાઈ:ખેડૂતવાસમાં ઈસમને માર માર્યાની રાવ
ભાવનગર શહેરના ખેડુતવાસ માં રહેતા કિશનભાઇ ચંદુભાઈ જાદવ તથા તેના પત્ની સ્ટીલ કાસ્ટ ના પાર્કિંગ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં ઉભેલ ગગો, ભરતભાઈ વેગડ અને યોગીના ભાઈ એ તમે અહીં કેમ આવો છો? અમારી સામે કેમ જુઓ છો અને કાતરમારો છો તેમ કહી ગાળો આપી મુંઢ માર મારી લોખંડના પાઇપ તથા છરી વડે માર મારી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ઘોઘા રોડ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

What's Your Reaction?






