સેકન્ડોમાં આંબી ગયુ મોત:પાણી મળે તે પહેલાં તો ઢળી પડ્યો યુવક, ઈટાલિયાના આક્ષેપ પર જયેશ રાદડિયાનો જવાબ, ડિવાઈડર તોડી નીચે ફંગોળાઈ બોલેરો

રાજ્યમાં એક જ દિવસમાં નવા 167 કેસ ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના નવા 167 કેસ સામે આવ્યા.. જેમાં રાજકોટમાં વધુ 9 કેસ નોંધાયા.. આમાં એક 10 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરત સાયબર ફ્રોડમાં મોટો ઘટસ્ફોટ સુરત સાયબર ફ્રોડમાં મોટો ઘટસ્ફોટ થયો છે. 6 મહિનામાં 1445 કરોડના ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું છે..RBLના 89 બેંક એકાઉન્ટથી આ ટ્રાન્ઝેક્શન થયા.. હજુ 76 બેંક એકાઉન્ટની તપાસ કરવાની બાકી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જયેશ રાદડિયાએ ઈટાલિયાને આપ્યો જવાબ ગોપાલ ઈટાલિયાએ ખાતરની અપૂરતી અને દારુના બેફામ વેચાણ પર કરેલા આક્ષેપોનો આજે જયેશ રાદડિયાએ જવાબ આપ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 19 બાળમજૂરોને પોલીસે મુક્ત કરાવ્યા રાજકોટ શહેર પોલીસે બેડી ચોક નજીકથી 19 બાળ મજૂરોને મુક્ત કરાવ્યા.. બંગાળના 19 બાળકોને દિવસે બાળમજૂરી કરાવાતી અને બાકીના સમયે બંધ મકાનમાં ગોંધી રખાતા હતા.. બાળકોને માર મારતા હોવાની શંકાથી તેમનું મેડિકલ ચેકઅપ કરાવાયું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 27 વર્ષના વેપારીનું હાર્ટ એટેકથી મોત સુરતના પીટીએમ ટેક્સટાઈલ માર્કેટમાં વેપારી અચાનક ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો. 27 વર્ષના વેપારીની પાંચ દિવસ પહેલા જ સગાઈ થઈ હતી.. વેપારીનું મોત હાર્ટ એટેકથી થયું હોવાની આશંકા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડિવાઈડર તોડી 10 ફૂટ નીચે ખાબકી બોલેરો રાજકોટ-ભાવનગર હાઇવે પર મહીકાગામ નજીક બોલેરો કાર રોંગ સાઈડનું ડિવાઇડર તોડી 10 ફૂટ નીચે નાળામાં ખાબકી..અકસ્માતમાં માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર અને ડ્રાઇવરનું મોત નીપજ્યું છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 15 વર્ષની સગીરાને 4 માસનો ગર્ભ સુરતમાં 15 વર્ષની સગીરાન 4 માસનો ગર્ભ.. સો.મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલા યુવકે પ્રેમસંબંધના નામે શારીરિક સંબંધો બાંધ્યા. પરિવારને જાણ થતા સગીરાના ગર્ભપાત માટે અરજી કરી છે. તો પોલીસે યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધી ધરપકડ કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અસ્થિ વિસર્જન કરી પરત ફરતા નડ્યો અકસ્માત રાજકોટના જેતપુર નજીક ડિવાઈડર સાથે અથડાયા પછી કાર ટ્રક સાથે ટકરાતા બે સાઢુભાઈઓના મોત નીપજ્યા. પરિવાર અસ્થિ વિસર્જન કરી સોમનાથથી પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત નડ્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુલાબજાંબુની ચાસણીમાંથી નીકળ્યું જીવડું અમદાવાદના સીજી રોડ પર આવેલા ઓક્ટન્ટ પિઝાના ગુલાબજાંબુની ચાસણીમાંથી જીવડું નીકળ્યું. એએમસીના ફૂડ વિભાગે વાયરલ વીડિયોના આધારે તપાસ હાથ ધરી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઈસબગુલ બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ પાટણના સિદ્ધપુરના નેદ્રા ગામમાં આવેલી આતિશ ઇન્ડસ્ટ્રીઝમાં એટીઓ મશીનમાં બ્લાસ્ટ થયો..ઘટનામાં બે કામદારો ગંભીર રીતે દાઝી ગયા છે. બંનેને સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

Jun 6, 2025 - 20:21
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow