કલેકટરે સૂચન કર્યું:સીમલક ગામની મુલાકાત લઇ કલેકટરે ગ્રામજનોને સાંભળ્યા

નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે એ સીમલક ગ્રામની મુલાકાત લઈ ગામજનોને સાંભળ્યા હતા. ગ્રામજનોને સરકારી યોજનાનો લાભ મળે તે માટેની કામગીરી કરવા અધિકારીઓને કલેકટરે સૂચન કર્યું હતું. નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે જલાલપોર તાલુકાના સીમલક ગામે ગ્રામ પંચાયતની પણ મુલાકાત લીધી હતી. તેમણે અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા તેમજ વેરા વસુલાત, ડિજિટલ ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવા, ગ્રામજનોને સરકારી યોજનાનો લાભ મળે તે પ્રકારે કામગીરી કરવા સરપંચ તથા અધિકારીઓને જણાવ્યું હતું. અધિકારીઓની કામગીરી વિશે માહિતી મેળવી ત્યાં ઉપસ્થિત ગ્રામજનોને સાંભળ્યા હતા.

Aug 7, 2025 - 11:45
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow