તાપમાન:ઝરમરીયા વરસાદમાં મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી

નવસારી જિલ્લામાં બુધવારે બપોરે મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી નોંધાયું તો લઘુત્તમ તાપમાન પણ વધી 23.5 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે છતાં ઝરમરીયો વરસાદ પડી રહ્યો છે. ભેજનું પ્રમાણ 97 ટકા નોંધાયું હતું પણ સાંજે ઘટી 77 ટકા નોંધાયું હતું. દિવસ દરમિયાન પવન પ્રતિ કલાક 3.3 કિમીની ઝડપે ફૂંકાયો હતો. બપોરના સમયે ગરમીને કારણે લોકોએ પંખા અને એસીનો સહારો લેવો પડ્યો હતો.

Aug 7, 2025 - 11:45
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow