ગંગા સ્વરૂપા (વિધવા) આર્થિક સહાય:ગંગા સ્વરૂપા, નિરાધાર વૃધ્ધ સહાયના લાભાર્થીઓએ ખરાઇ કરાવી લેવી

ભાવનગર શહેરમાં ગંગા સ્વરૂપા (વિધવા) આર્થિક સહાય મેળવતા હોય તેવા 17,831 તેમજ નિરાધાર વૃધ્ધ સહાય અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય સહાય મેળવતા હોય તેવા કુલ 8,367 લાભાર્થીઓ છે. ક.પરા, રાણીકા, સાંઢીયાવાડના લાભાર્થીઓ માટે તા.8મી ઓગસ્ટને શુક્રવારે પ્રાથમિક શાળા નં. 12, વાલ્કેટ ગેટ ખાતે આનંદનગર, તિલકનગર, ખેડૂતવાસના લાભાર્થીઓ માટે તા.11મી ઓગસ્ટને સોમવારે પ્રાથમિક શાળા નં.13, ખેડૂતવાસ, સુભાષનગર, રૂવા, એરપોર્ટ રોડના લાભાર્થી માટે તા.12 મી ઓગસ્ટને મંગળવારે પ્રાથમિક શાળા નં.24, સુભાષનગર પુલ પાસે કેમ્પ યોજાશે. સરદારનગર, રૂપાણીસર્કલ, ઘોઘા સર્કલ, સંસ્કાર મંડળ, વાઘાવાડી રોડ વિસ્તારના લાભાર્થીઓ માટે તા.18મી ઓગસ્ટને સોમવારે શાળા નં.70, લંબે હનુમાન મંદિર પાસે, ઘોઘા જકાતનાકા, રીંગરોડ, ભરતનગર, અકવાડા, તરસમીયાના લાભાર્થીઓ માટે તા.19મી ઓગસ્ટને મંગળવારે પ્રાથમિક શાળા નં 76, ભરતનગર ખાતે અધેવાડા, તળાજા જકાતનાકા, ટોપથી સર્કલ, સીદસર રોડ/સીદસર ગામ, કાળીયાબીડ, રામમંત્ર મંદિર રોડના લાભાર્થીઓ માટે તા.20મી ઓગસ્ટે મારૂતિ યોગ આશ્રમ, કાળીયાબીડમાં કેમ્પ યોજાશે. ચિત્રા, દેસાઇનગર, મિલેટ્રી સોસાયટી, ફુલસર, બોરતળાવ વિસ્તારના લાભાર્થીઓ માટે તા.21મી ઓગસ્ટને ગુરૂવારે શાળા નં-81, મીલેટ્રી સોસાયટી ખાતે, કુંભારવાડા, નારી રોડ, હાદાનગર, ગઢેચી વડલા વિસ્તારના લાભાર્થીઓ માટે તા.22મી ઓગસ્ટને શુક્રવારે પ્રાથમિક શાળા, કુંભારવાડા સર્કલ ખાતે તેમજ વડવા, રેલ્વેસ્ટેશન રોડ, પાનવાડી, જશોનાથ, પીલગાર્ડન, આંબાચોક વિસ્તારના લોકો માટે તા.૨૫ને સોમવારે સનાતન હાઈસ્કુલ, વડવા ખાતે કેમ્પ યોજાશે. નવાપરા, રસાલાકેમ્પ, કાળાનાળા, કાળુભા રોડ વિસ્તારના લોકો માટે તા.26 ઓગસ્ટને મંગળવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવાપરા ખાતે દિવાનપરા, કણબીવાડ, મામાકોઠા રોડ, લોખંડ બજાર, બંદર રોડ,મેઈનબજાર વિસ્તારના લોકો માટે તા.27 ઓગસ્ટને બુધવારે અંબિકા પ્રાથમિક શાળા નં 7, મામાકોઠા રોડ અને તમામ વિસ્તારના બાકી રહેલ લાભાર્થીઓ માટે તા.29-30 ઓગસ્ટે સિટી મામલતદાર કચેરી, વિદ્યાનગર ખાતે કેમ્પ યોજાશે.કેમ્પના સ્થળે સવારે 11 થી સાંજના 6 કલાક સુધી આધારકાર્ડની નકલ અને પેન્શનની પોસ્ટ ઓફિસની પાસબુકની નકલ અથવા બેંક પાસબુકની નકલ તથા મોબાઇલ નંબરની વિગતો સાથે હાજર રહી ખરાઈ કરાવવી.

Aug 8, 2025 - 07:04
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow