ઉજવણી:ગાયત્રી નગર મિશ્રશાળા ક્રમાંક 50માં રક્ષાબંધન કાર્યક્રમ ઉજવાયો

ગાયત્રીનગર મિશ્ર શાળા ક્રમાંક 50મા આવનાર રક્ષાબંધનના કાર્યક્રમને ધ્યાનમાં રાખી શાળાના બાળકો મધ્યે ભાઈ બહેનો વચ્ચે પ્રેમ ભાવ વધે તે હેતુ સર શાળામાં રક્ષાબંધનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભરૂચ તાલુકાના બી.આર.સી વિરેન્દ્રસિંહ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. છોકરીઓએ છોકરાઓને રક્ષા બાંધી અને છોકરાઓએ છોકરીઓને ચોકલેટની પ્રેમ ભેટ આપી ઉત્સાહપૂર્વક તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.

Aug 8, 2025 - 07:04
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow