કાર્યક્રમ:ભરૂચમાં જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના ઉપક્રમે કાર્યક્રમ યોજવામાં આવ્યો

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના સહયોગથી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી એ મહત્વકાક્ષી કાર્યક્રમબાલ ઊર્જા રક્ષક દળ શરૂ કરવામાં આવ્યો છે. ટંકારીયા ગામની પ્રાથમિક કન્યા શાળામાં ઊર્જા અને તેના પ્રકાર પર નાટક, રંગોળી સ્પર્ધા, કવીઝ, ચિત્ર ,વકૃત્વ સ્પર્ધા, મોડેલ પ્રદર્શન સ્પર્ધા, ઊર્જા રેલી, શબ્કોશ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં શાળા ના આચાર્યો તેમજ શિક્ષકનો સહકાર સાંપડયો હતો. લોક વિજ્ઞાન કેન્દ્ર તરફથી આ કાર્યક્રમ યોજાયો હતો.

Aug 8, 2025 - 07:04
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow