પર્સનલાઈઝ્ડ ફેન એન્ગેજમેન્ટ માટે ગુજરાત ટાઇટન્સને શ્રેષ્ઠતા પુરસ્કાર મળ્યો:GTએ 'બેસ્ટ યુઝ ઓફ પર્સનલાઇઝેશન ટુ એલિવેટ ધ કસ્ટમર જર્ની' એવોર્ડ જીત્યો

ગુજરાત ટાઇટન્સને તેના અસાધારણ ફેન એન્ગેજમેન્ટ પ્રયાસો માટે માન્યતા મળી છે, જણે CX એક્સેલન્સ એવોર્ડ્સ 2025ના છઠ્ઠા એડિશનમાં 'બેસ્ટ યુઝ ઓફ પર્સનલાઇઝેશન ટુ એલિવેટ ધ કસ્ટમર જર્ની (સ્પોર્ટ્સ)' એવોર્ડ જીત્યો છે. આ સફળતાના કેન્દ્રમાં ટાઇટન્સ ફેમ એપ છે, જે ચાહકો સાથે સીધા અને વ્યક્તિગત કનેક્શન બનાવવા માટેના મુખ્ય પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. આ એપ વર્ષભર ઇમર્સિવ અને ઇન્ટરેક્ટિવ અનુભવો પ્રદાન કરે છે, જેમાં હેન્ડ ક્રિકેટ, ક્વિઝ, પોલ્સ જેવી લોકપ્રિય રમતો; AR/VR અને AI એકીકૃત સુવિધાઓ જેવી કે ખેલાડીઓના AI વિડિયો અવતારો તરફથી પર્સનલ મેસેજ; તેમજ GT રિવોર્ડ્સ, જે એક લોયલ્ટી પ્રોગ્રામ છે તે રોમાંચક ઇનામો સાથે ચાહકોને આખું વર્ષ જોડાયેલ રાખે છે. ગુજરાત ટાઈટન્સના COO કર્નલ અરવિંદર સિંહે જણાવ્યું કે, 'ગુજરાત ટાઇટન્સમાં, અમે જે કંઈ કરીએ છીએ તેના કેન્દ્રમાં અમારા ચાહકો છે. આ માન્યતા અમારી ચાહકો માટેની ઊંડા, વ્યક્તિગત અને અર્થપૂર્ણ અનુભવો બનાવવાની અમારી સતત પ્રતિબદ્ધતાનો પુરાવો છે. ટેક્નોલોજી અને ડેટા-આધારિત ઈનસાઈટ્સ દ્વારા અમે ફેન એન્ગેજમેન્ટમાં માપદંડને સતત ઉંચા કરવાનું લક્ષ્ય રાખીએ છીએ. અમે ટાઇટન્સ ફેમના દરેક સભ્ય સાથે ખરેખર જોડાતી અનન્ય, ઇમર્સિવ સફર વિકસાવવા અને તેને પહોંચાડવાનું ચાલુ રાખવા માટે ઉત્સાહિત છીએ.'

Aug 9, 2025 - 07:31
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow