ભારતમાં બનેલા કાવેરી એન્જિનનું રશિયામાં ટેસ્ટિંગ:લોન્ગ રેન્જના સ્ટીલ્થ ડ્રોનમાં ઉપયોગમાં લેવાશે; નાના ફાઇટર પ્લેનમાં પણ લગાવવાનો પ્લાન

ભારતમાં બનેલા કાવેરી જેટ એન્જિનનું ફ્લાઇંગ ટેસ્ટિંગ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેલવપમેન્ટ ઓર્ગોનાઈઝેશન (DRDO) રશિયામાં કરી રહ્યું છે. રિયલ પરિસ્થિતિઓમાં એન્જિનની કેપિસિટીનું મૂલ્યાંકન કરવા માટે આ મહત્વપૂર્ણ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એન્જિન પર હજુ લગભગ 25 કલાકનું પરીક્ષણ બાકી છે. સ્લોટ મળ્યા પછી ટેસ્ટિંગ કરવામાં આવશે. તેની ક્ષમતાઓ દર્શાવવા માટે તેને હળવા કોમ્બેટ એરક્રાફ્ટ (LCA)માં લગાવવાનો પ્લાન છે. શરૂઆતમાં, તેજસ જેવા સ્વદેશી LCAમાં કાવેરી એન્જિન લગાવવાનો પ્લાન હતો, પરંતુ કાર્યક્રમમાં વિલંબને કારણે, તેજસમાં અમેરિકન એન્જિન GE-404 ઇન્સ્ટોલ કરવામાં આવ્યું. આ એન્જિનને હવે લાંબા અંતરના ઘાતક અનમેન્ડ એર વ્હીકલ (UAV) એટલે કે ભારતમાં બનેલા સ્ટીલ્થ ડ્રોનની તાકાત વધારવા માટે ફરીથી ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે. AMCA માટે પાવરફુલ એન્જિન બનાવવાની તૈયારીઓ કાવેરી એ 80 કિલોન્યુટન (kN) થ્રસ્ટ (પાવર) સાથેનું લો બાયપાસ, ટ્વીન સ્પૂલ ટર્બોફેન એન્જિન છે. વધુ સારા મેન્યુઅલ કન્ટ્રોલ માટે, તેમાં ટ્વીન-લેન ફુલ ઓથોરિટી ડિજિટલ એન્જિન કંટ્રોલ (FADEC) સિસ્ટમ ફીટ કરવામાં આવી છે. તે હાઈ સ્પીડ અને ઊંચા તાપમાન દરમિયાન એન્જિન પાવર લોસ ઘટાડવા માટે ફ્લેટ-રેટેડ હોવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ટેકનિકમાં એન્જિનની થ્રસ્ટ લિમિટ તેના મહત્તમ પોઈન્ટથી નીચે નિશ્ચિત કરવામાં આવે છે. DRDO ભવિષ્યના વિમાનો માટે વધુ શક્તિશાળી એન્જિન વિકસાવવા માટે એક વિદેશી કંપની સાથે કામ કરી રહ્યું છે, જેમાં 5મી પેઢીના એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA)ના માર્ક2 વર્ઝનનો સમાવેશ થાય છે. ભારતના સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ પ્રોગ્રામમાં LCA માર્ક 1A, LCA માર્ક 2 અને AMCA વિકસિત કરવું સામેલ છે. માત્ર 4 દેશો પાસે ફાઈટર જેટ એન્જિન બનાવવાની ટેકનિક દુનિયામાં પહેલીવાર વર્ષ 1930માં જેટ એન્જિનને પેટન્ટ કરવામાં આવ્યું હતું. 95 વર્ષ બાદ પણ દુનિયામાં માત્ર ચાર દેશ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને રશિયા જ ફાઈટર જેટ એન્જિન બનાવી શકે છે. જો કે તીને કેટલાક જેટ એન્જિન જરૂરથી બનાવ્યા છે, પરંતુ તે પણ નકલ એટલે કે રિવર્સ એન્જિનિયરિંગ કરીને. આજે પણ ચીન પોતાના ફાઇટર પ્લેન માટે એન્જિન રશિયા પાસેથી આયાત કરે છે. 2035 પછી તેજસમાં લગાવવાનો પ્લાન છે કાવેરી 2.0 પર પણ પ્લાનિંગ ચાલી રહ્યું છે. 2035 પછી તેજસ માર્ક1એમાં યુએસ GE-404 એન્જિનની જગ્યાએ કાવેરી 2.0ને લગાવવાનો પ્લાન છે. આ 90 kN થ્રસ્ટ વેરિઅન્ટ હશે. GTRE એ આ માટે ભંડોળ માંગ્યું છે. એર ડિફેન્સ સંબંધિત આ સમાચાર પણ વાંચો... ભારત-ફ્રાન્સ રાફેલ ડીલ- ₹63 હજાર કરોડમાં 26 રાફેલ મરીન મળશે, પહેલું ફાઇટર જેટ 2028માં ભારત પહોંચશે ભારત અને ફ્રાન્સ વચ્ચે 28 એપ્રિલના રોજ નવી દિલ્હીમાં 26 રાફેલ મરીન માટેની ડીલ થઈ હતી. ભારત વતી સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે આ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ ડીલ હેઠળ, ભારત ફ્રાન્સ પાસેથી 22 સિંગલ સીટર એરક્રાફ્ટ અને 4 ડબલ સીટર એરક્રાફ્ટ ખરીદશે.

Jun 1, 2025 - 02:39
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow