બહેન અર્પિતાની બર્થ-ડે પાર્ટીમાં સલમાનની સ્ટાઇલિશ એન્ટ્રી:23 વર્ષ નાની પ્રેગ્નન્ટ પત્નીને લઈને પહોંચ્યો અરબાઝ ખાન, રૂમર્ડ ગર્લફ્રેન્ડ યુલિયા વંતુરે ભાઈજાન સાથે ટ્વિનિંગ કર્યું

રવિવારે મુંબઈમાં અર્પિતા ખાનની બર્થડે પાર્ટી યોજાઈ હતી. સલમાન ખાન લાડલી બહેનની બર્થ-ડે પાર્ટીમાં એકદમ સ્વેગ સાથે પહોંચ્યો હતો. આ પાર્ટીમાં ખાસ મિત્રો અને ઇન્ડસ્ટ્રીના સભ્યોએ હાજરી આપી હતી. સોહેલ ખાન, અરબાઝ ખાન પત્ની શૂરા સાથે પહોંચ્યો હતો. ભાઈજાનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ યુલિયા વંતુરની હાજરી લાઈમલાઈટમાં રહી હતી. આ સિવાય સોનાક્ષી સિંહા, ઝહીર ખાન, બોબી દેઓલ, જેનેલિયા સહિત ખાન પરિવારના ખૂબ જ ખાસ સભ્યો આ પાર્ટીનો ભાગ હતા. પાર્ટીની ખાસ તસવીરો જુઓ- બર્થ-ડે ગર્લ અર્પિતા શર્મા તેની પાર્ટીમાં સફેદ મીડી પહેરીને આવી હતી. તેણે હાથમાં બ્લેક મિની ક્લચ રાખ્યું હતું અને સફેદ હીલ્સ સાથે લુક પૂર્ણ કર્યો હતો. સલમાન ખાનનો ખાસ મિત્ર ઝીશાન સિદ્દીકી પણ પાર્ટીનો ભાગ બન્યો હતો અને પાપારાઝી માટે પોઝ આપ્યો હતો.

Aug 4, 2025 - 12:21
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow