વિરોધ પ્રદર્શન:જનતાએ વિજ કચેરીમાં રામધૂન બોલાવી ભારે વિરોધ દર્શાવ્યો

વલભીપુર શહેર અને તાલુકામાં વિજ ધાંધીયા ધાંધીયાથી ત્રસ્ત લોકોએ વિજ કંપનીની કચેરી ખાતે જઇને રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો હતો. મળતી માહિતી મુજબ ગઇ રાત્રીના સાડા અગીયાર વાગ્યાની આસપાસ હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં વિજળી ગુલ થઇ ગઇ હતી જે આશરે પોણો કલાક બાદ શરૂ થઇ હતી પરંતુ વિજ સપ્લાય ડીમ હોવાથી લોકોના પંખા પણ ચાલતા ન હતાં. સ્થાનીક વિજ કચેરીના ફોલ્ટ લાઇન હેલ્પ નંબર ઉપર 50 કરતા વધુ વખત ફોન કરવા છતા સતત વ્યસ્ત આવતો હોય છે. પરંતુ વિજ પુરવઠો યથાવત થવા સાથે આ હેલ્પ લાઇન નંબર ઉપર રીંગ વાગવાની શરૂ થઇ જાય છે આ કારણે ગ્રામજનોએ સવારે ખુલતી કચેરી સમયે હલ્લાબોલ કરીને નાયબ ઈજનેરની ચેમ્બરમાં બેસી જઇને રામધુન શરૂ કરી હતી અને વિજ ધાંધીયાનો વિરોધ દર્શાવેલ હતો.

Aug 8, 2025 - 07:03
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow