ઉજવણી:ફલધરા જલારામધામ વિદ્યામંદિર ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાઇ
જલારામધામ વિદ્યામંદિર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ફલધરા ખાતે આવેલ જલારામધામ વિદ્યામંદિર ખાતે 8 ઓગસ્ટ 2025ને શુક્રવારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ આદિવાસી પહેરવેશમાં આવ્યા હતા. શાળાની શિક્ષિકા સેજલબેન પટેલ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને આદિવાસી દિવસની ઉજવણી શા માટે થાય છે તેની સવિસ્તાર સમજ આપવામાં આવી

What's Your Reaction?






