નીતિન પટેલ રાજામાંથી સેવક બની ગયા!:ફેસબુકમાં ગીત મૂકી વિચારતા કરી દીધા; સૌરાષ્ટ્ર ભાજપના જૂના નેતાનો 'ટફ ટાઇમ' ચાલે છે?
કડીની ચૂંટણી આવી અને નીતિન પટેલ ચર્ચામાં આવી ગયા. આ વખતે નીતિન પટેલે ફેસબુક સ્ટોરીથી કંઈક અલગ જ સ્ટોરી કહી દીધાનો ગણગણાટ શરૂ થયો; સૌરાષ્ટ્ર ભાજપના એક નેતાએ સવાર સવારમાં સોશિયલ મીડિયા પર લખી દીધું, 'ટફ ટાઇમ'; વિસાવદરની ચૂંટણીમાં ભાજપે સ્થાનિક નેતાની કસોટી લીધી, કેવી રીતે? એ જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'.

What's Your Reaction?






