વરસાદ નહીં બગાડી શકે ફાઇનલની મજા:માત્ર 30 મિનિટ અને સ્ટેડિયમ થઈ જશે કોરુંકટ, વીડિયોમાં જુઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની હાઇટેક ડ્રેનેજ સિસ્ટમ

મેઘાની આગાહી વચ્ચે આજે અમદાવાદમાં IPLની ફાઇનલનો ફીવર જોવા મળશે. હવામાન વિભાગે હળવા વરસાદની આગાહી કરી છે, જોકે ફેન્સે મૂંઝાવાની જરૂર નથી. એક સમયે તેમને રેઇનકોટ લાવવા પડશે, પણ ગ્રાઉન્ડ ખરાબ થવાથી મેચ અટકશે એવું નહીં બને, કારણ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એક અત્યાધુનિક સબ-સોઇલ ડ્રેનેજ સિસ્ટમથી સજ્જ છે. આ અદ્યતન સેટઅપ IPL 2025 ક્વોલિફાયર 2 દરમિયાન પણ અસરકારક સાબિત થયું. વરસાદના કારણે વિલંબ થયો, જોકે વરસાદ બાદ તરત જ મહામુકાબલો યોજાયો હતો. વીડિયોમાં જુઓ શું છે એ હાઇટેક સિસ્ટમ..

Jun 3, 2025 - 17:22
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow