મસ્કના પિતા કુર્તા-પાયજામામાં અયોધ્યા પહોંચ્યા:હાથ જોડીને નમસ્કાર કર્યું; રામલલ્લા-હનુમાનગઢીના દર્શન કરશે

વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઈલોન મસ્કના પિતા અયોધ્યા પહોંચી ગયા છે. તેઓ રામલલ્લાના દર્શન કરશે, અહીં તેઓ 30 મિનિટ રોકાશે. આ પછી તેઓ હનુમાન ગઢી અને કનક ભવનની પણ મુલાકાત લેશે. તેઓ સરયુ નદી કિનારે પણ જઈ શકે છે. અયોધ્યા પ્રશાસનના જણાવ્યા અનુસાર, એરોલ મસ્ક બુધવારે બપોરે 12 વાગ્યે અયોધ્યા પહોંચશે. તેઓ સીધા રામ મંદિર જશે. તેઓ મંદિર પરિસરમાં 30 મિનિટ વિતાવશે. દર્શનની સાથે તેઓ રામ મંદિરનું નિર્માણ પણ જોશે.

Jun 5, 2025 - 03:47
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow