નિમણૂંક:દાહોદ જિલ્લા નિરીક્ષક તરીકે નિમણૂંક કરાઈ

ગુજરાતમાં કોંગ્રેસના ચાલી રહેલા સંગઠન સુજન અભિયાન અંતર્ગત તાલુકા તથા શહેર પ્રમુખો તથા વોર્ડ પ્રમુખોની નિમણૂંક કરાઇ રહી છે. જેના ભાગરૂપેે દાહોદ જિલ્લા નિરીક્ષક તરીકે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષારભાઇ ચૌધરીએ ગુજરાત પ્રદેશ આદિજાતિ ડિપાર્ટમેન્ટના ચેરમેન અને અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારઘીની નિમણૂંક કરતાં કોંગ્રેસના પ્રમુખ અરૂણભાઇ પટેલ મોડાસા પાલિકાના કોર્પોરેટર જી આઈ ખાલક પક્ષના પદાધિકારીઓ હોદ્દેદારો અને કાર્યકરોએ શુભેચ્છા પાઠવી હતી.

Aug 2, 2025 - 06:27
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow