સ્માર્ટ મીટરની કામગીરી:પીથલપુર ગામમાં સ્માર્ટ મીટરની 100% કામગીરી

ભાવનગર | રાજ્યમાં વીજળી વિતરણ કરતી પી.જી.વી.સી.એલ. સહિતની ચારેય વીજ કંપનીઓની દ્વારા ભાવનગર સહિત વિવિધ પ્રદેશોમાં પોતાના ગ્રાહકોને ત્યાં નવા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષ-2025માં પી.જી.વી.સી.એલ.માં સમસ્ત સૌરાષ્ટ્રમાં ત્રીજા નંબર સાથે ભાવનગર સર્કલમાં નવા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. છેલ્લે ભાવનગર તાલુકાના મેલકડી ગામમાં 100% સ્માર્ટ મીટર બાદ એક સપ્તાહની અંદર આજે ઘોઘા તાલુકાના પીથલપુર ગામમાં સ્માર્ટ મીટરની 100% કામગીરી પૂર્ણ થઈ છે. ઘોઘા તાલુકાના પીથલપુર ગામમાં સ્માર્ટ મીટરની 100% કામગીરીથી PGVCL ભાવનગર સર્કલ નીચે 100 % સ્માર્ટ મીટરવાળા ચોથા ગામનો ઉમેરો થયો છે. ભાવનગર પી.જી.વી.સી.એલ. સર્કલ સહિત 10 જિલ્લાની 12 સર્કલ કચેરીઓ નીચેના કાર્યક્ષેત્રમાં આવતા ગ્રાહકોને ત્યાં નવા સ્માર્ટ મીટર લગાવવાની ચાલી રહી છે.

Aug 8, 2025 - 07:04
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow