ફરિયાદ:દારૂ પી ત્રાસ આપતા પતિ સામે ફરિયાદ
કુકરમુંડા તાલુકાના મૌજે રાજપૂર ગામની 43 વર્ષીય મહિલા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે. જે મહિલાને તેનો પતિ રામસિંગભાઇ જયવંતભાઈ વળવી રહે. રાજપુર તા. કુકરમુંડા જી.તાપીનાઓ દારૂપીને ખોટા શક વહેમ કરીને ગાળાગાળ કરી અને મારપીટ કરીને ત્રાસ આપી ચરિત્રહિન કહી ઢીક્કા મુક્કી તથા લાકડીથી મારમારીને તેના કપડા સળગાવી દઇને જાનથી મારી નાખવા ધમકી આપતા મહિલાએ પતિ વિરુદ્ધ કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

What's Your Reaction?






