બેઠક યોજાઈ:એમ.કે.બી. યુનિવર્સિટીમાં ભરતીના નિયમો માટે બેઠક

ગુજરાત પબ્લિક યુનિવર્સિટી યુનિફોર્મ સ્ટેચ્યુટ અને એક્ટ અન્વયે સંસ્થા ખાતે તૈયાર થયેલા શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક જગ્યાઓ ભરવા સંદર્ભેના ઓર્ડિનન્સ અને રિક્રુટમેન્ટ રૂલ્સના રિવ્યુ સંદર્ભે આજે સંસ્થાના નવા કોર્ટ હોલ ખાતે કુલપતિ ડો.ભરતભાઈ બી.રામાનુજની અધ્યક્ષતામા સંસ્થાના બોર્ડ ઓફ મેનેજમેન્ટનાં સભ્યો, એક્ઝીક્યુટીવ કાઉન્સિલનાં સભ્યો, એકેડેમિક કાઉન્સિલનાં સભ્યો તેમજ બોર્ડ ઓફ ડીન્સનાં સભ્યો તથા ભરતી સેલના સભ્યોની એક સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ઉક્ત સંદર્ભે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી અને ભરતી સંદર્ભેના ઓર્ડિનન્સ અને રિક્રુટમેન્ટ રૂલ્સ સામાન્ય સુધારા સાથે મંજૂર રાખી આગામી બોર્ડ ઓફ મેનેજમેન્ટની સભામાં રજુ રાખવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું.

Aug 8, 2025 - 07:03
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow