‘’સાચી જોડણી લાગે વ્હાલી” કાર્યક્રમ:ગુજરાતીમાં અનુસ્વાર અને જોડણી અને સાચી વાક્યરચનાની સમજ

ભાવનગર શહેરમાં આવેલી લક્ષ્મીબેન એલ કાકડિયા બી.એડ કોલેજમાં યોજાયેલો ‘’સાચી જોડણી લાગે વ્હાલી” કાર્યક્રમ અંતર્ગત બી.એડ કોલેજના સેમેસ્ટર -1 અને સેમેસ્ટર -3ના તાલીમાર્થીઓ માટે સાચી જોડણી લાગે વાલી કાર્યક્રમમાં રાજેશભાઈ ધામેલીયા દ્વારા ગુજરાતી ભાષામાં આવતા અનુસ્વાર અને જોડણી અને સાચી વાક્યરચનાનો પીપીટી દ્વારા તાલીમાર્થીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ગુજરાતી અને અંગ્રેજીની તુલનાત્મક અભ્યાસ અંતર્ગત આપણે વારંવાર સાંભળીએ છીએ ગુજરાતી જોડણી ખૂબ અઘરી છે અને ગુજરાતીમાં લખવો એ ખૂબ માથાકૂટ ભરેલું છે. ગુજરાતી કરતા અંગ્રેજી સહેલું આ બાબતે તાલીમાર્થીઓને રાજેશભાઈ ધામેલીયા દ્વારા સાચી માહિતી મળે તે માટે વિવિધ ઉદાહરણો દ્વારા વિવિધ ઉદાહરણો દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તાલીમાર્થીઓ સાથે ગુજરાતી ભાષાના સંદર્ભમાં ગહન ચર્ચા કરવામાં આવી હતી આપણે વિદ્યાર્થીઓને સાચી જોડણી શીખવવા માટે શું શું કરી શકીએ છીએ આ અંગે વિચાર કરવાની જરૂર છે તાલીમાર્થીઓ સાથે ભાષા શિક્ષણ અંગે સવાદ પણ કર્યો હતો આ કાર્યક્રમ યોજવામાં સસ્તાના ચેરમેન રમેશભાઈ મેંદપરા સંસ્થાના સેક્રેટરી સી જે. પી મૈયાણી, જીગ્નેશભાઈ ગાબાણી , સરિતાબેન મલિક, સી વી ગલાણી અને ડૉ. કિશોરભાઈ ભટ્ટ વગેરેનો સહકાર વગેરે તેનો સહકાર દ્વારા આ કાર્યક્રમ ખૂબ સારી રીતે થઈ શક્યો હતો.

Aug 8, 2025 - 07:03
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow