દર્દીઓ પરેશાન:સર ટી. હોસ્પિ.માં રસ્તાની કામગીરીથી હાડમારી

આરોગ્યલક્ષી સારવાર માટે સાડા આઠ દાયકા જૂની ભાવનગરની સર ટી. હોસ્પિટલ શહેર અને જિલ્લાની જનતા માટે આશીર્વાદરૂપ છે. સર ટી. હોસ્પિટલમાં હાલ સી.સી. રોડ ખોદીને પાઇપ લાઈન નાખવાની કામગીરીથી હોસ્પિટલમાં જવાનો મુખ્ય માર્ગ બંધ કરાવાયો છે. રજાના દિવસના બદલે ચાલુ દિવસોમાં રસ્તાની કામગીરી કરાતા હોસ્પિટલમાં આવતા દર્દીઓને હાડમારીનો સામનો કરવો પડે છે.

Aug 8, 2025 - 07:04
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow