માંગણી:એરપોર્ટનું નવીનીકરણ ઝડપથી પૂર્ણ કરો

ભુજ એરપોર્ટ પર હાલમાં 540 પ્રવાસીઓની ક્ષમતા છે જે વધારીને 1200 કરવામાં આવી રહી છે. પ્રવાસીઓને તકલીફ ન પડે તે રીતે રિનોવેશન કરાઇ રહ્યું છે ત્યારે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના ચીફ વિજિલન્સ ઓફિસર ડો.નિખિલ કુમાર કનોડીયાએ ભુજ એરપોર્ટની મુલાકાત લઇ નવીનીકરણ તેમજ પ્રવાસીઓની સુવિધા સહિતની બાબતોની સમીક્ષા કરી 2 માસમાં સિવિલ વર્ક પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી.

Aug 9, 2025 - 07:30
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow