ડ્રીમ ફિલ્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડની સફળતામાં વધુ એક પીંછુ ઉમેરાયું:અમેરિકન કંપની Verdesian Life Sciences સાથે મહત્વપૂર્ણ ભાગીદારી, નવી પ્રોડક્ટ લોન્ચ કરી; ડીલર કોન્ફરન્સ યોજાઈ

રાજકોટ ખાતે 1 જૂન, 2025ના રોજ ગુજરાતની અગ્રણી એગ્રો કેમિકલ્સ મેન્યુફેક્ચરિંગ કંપની ડ્રીમ ફિલ્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડે અમેરિકાની જાણીતી કંપની Verdesian Life Sciences સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરી છે. આ અંતર્ગત ટેકનોલોજી અને ઉચ્ચ ગુણવત્તાની ઓછી કિંમતમાં વધુ નફો આપતી કૃષિ દવાઓ માટે સહકાર સંબંધ સ્થાપ્યા છે. નવી પ્રોડક્ટ્સનું લોન્ચિંગ કરવામાં આવ્યું આ ભાગીદારી અંતર્ગત CYTOXL અને Mycorrhizae જેવી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની નવી પ્રોડક્ટ્સનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ પ્રોડક્ટ્સ ગુજરાતના તેમજ દેશભરના ખેડૂતોને વધુ ઉપજ, ઓછો ખર્ચ અને આધુનિક ટેકનોલોજીનો લાભ થશે. 2014માં ડ્રીમ ફિલ્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના ડ્રીમ ફિલ્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ, જેની સ્થાપના 2014માં થઈ હતી. આજે 160થી વધુ વિવિધ કૃષિ રાસાયણિક ઉત્પાદનો બનાવે છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કંપની કાર્યરત છે અને તે ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળી જંતુનાશક, ફૂગનાશક તથા નિંદામણનાશક દવાઓ પૂરી પાડે છે. ત્યારે અમેરિકન કંપની સાથે ભાગીદારી સંબંધો સ્થાપિત કરી ખેડૂતોને વધુમાં વધુ કેવી રીતે મદદરૂપ થઈ શકાય તે હેતુથી આ કંપનીની સફળતામાં વધુ એક પીંછુ ઉમેરાયું છે. ડીલર કોન્ફરન્સ યોજાઈ આજની ઇવેન્ટમાં ખાસ મહેમાન તરીકે શ્રી આર.કે. ગોયલ, મેનેજિંગ ડિરેક્ટર – Verdesian Life Sciences (USA) ઓફ સાઉથ એશિયા ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ શ્રી તરંગ વેકરીયા, ડેપ્યુટી ઝોનલ મેનેજર – ગુજરાત તથા સમગ્ર રાજ્યમાંથી 350થી વધુ ડિસ્ટ્રીબ્યુટરો અને ડીલરોએ ભાગ લીધો હતો. ગુજરાત અને ભારતના ખેડૂતોને આંતરરાષ્ટ્રીય સ્તરની ટેકનોલોજી તથા ઉચ્ચ ગુણવત્તાવાળી કૃષિ દવાઓ મળે અને ખેડૂતો વધુ ઉત્પાદનથી વધુ નફો મેળવી શકે એ જ ડ્રીમ ફિલ્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડનો મુખ્ય ઉદ્દેશ છે.

Jun 2, 2025 - 03:47
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow