RCBની જીતની ઉજવણીમાં નાસભાગના 25 PHOTOS:3 લાખ લોકોનું ટોળું એકબીજા પર ચઢી ગયું; હોસ્પિટલ પહોંચતાં પહેલાં જ શ્વાસ થંભી ગયા

4 જૂન, બુધવારે સાંજે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ દ્વારા IPL 2025નો ખિતાબ જીતવાની ઉજવણી માટે વિક્ટ્રી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નાસભાગમાં 11 લોકોનાં મોત થયાં હતાં અને 33 લોકો ઘાયલ થયા હતા. સ્ટેડિયમમાં પ્રવેશવાના પ્રયાસમાં ઘણા લોકોએ દીવાલ કૂદીને પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો, પ્રવેશદ્વાર પર હજારોની ભીડ હતી. રસ્તા પર લાખો લોકો એકઠા થયા હતા. આગળના 25 ફોટામાં જીત, નાસભાગ, શોક અને રાહતની આખી કહાની... પાર્ટ 1: જીતની ઉજવણી પાર્ટ 2: રસ્તા પર લાખો લોકો પાર્ટ 3: ભીડ બેકાબૂ, પછી નાસભાગ ભાગ પાર્ટ: માતમ

Jun 6, 2025 - 19:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow