વિશ્વની નંબર-1 સબાલેન્કા પહેલી વાર ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં પહોંચી:ડિફેન્ડિંગ ચેમ્પિયન સ્વિઆટેક બહાર ફેંકાઈ, ટાઇટલ મેચમાં ગોફનો સામનો કરશે

વિશ્વની નંબર-1 ખેલાડી આર્યના સબાલેન્કાએ ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તેણીએ ગુરુવારે રમાયેલી મહિલા સિંગલ્સ સેમિફાઇનલ મેચમાં ચાર વખતની ચેમ્પિયન ઇગા સ્વિઆટેકને 7-6(1), 4-6, 6-0 થી હરાવી હતી. સબાલેન્કા આ ગ્રાન્ડ સ્લેમના ટાઇટલ મેચમાં પહેલી વાર પહોંચી છે. તે જ સમયે, આ તેનો કુલ છઠ્ઠો ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ છે. ફાઈનલમાં સબાલેન્કાનો મુકાબલો વિશ્વની નંબર-2 અમેરિકન ખેલાડી કોકો ગોફ સામે થશે. આ બંને ખેલાડીઓ મહિલા ગ્રાન્ડ સ્લેમ ફાઈનલમાં પહેલી વાર એકબીજા સામે ટકરાશે. ગૌફે બોઇસનને હરાવી કોકો ગોફે ફ્રેન્ચ વાઇલ્ડ કાર્ડ લોઇસ બોઇસનને 6-1, 6-2 થી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો. ગોફ પહેલી વાર ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં પણ પહોંચી છે. 21 વર્ષીય અમેરિકન ખેલાડી યુએસ ઓપન (2023) પછી તેનો બીજો ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ રમશે. ક્વાર્ટર ફાઈનલમાં સબાલેન્કાએ ઝેંગને હરાવી હતી મંગળવારે સબાલેન્કાએ ક્વાર્ટર ફાઈનલમાં પેરિસ ઓલિમ્પિક ચેમ્પિયન કિનવેન ઝેંગને 7-6 (3), 6-3 થી હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ચાર વખતની ફ્રેન્ચ ઓપન વિજેતા ઇગા સ્વિઆટેક યુક્રેનની એલિના સ્વિટોલીનાને 6-1, 7-5 થી હરાવી હતી. આજે મેન્સ સિંગલ્સ સેમિફાઈનલ આજે રાત્રે મેન્સ સિંગલ્સની સેમિફાઈનલ રમાશે. પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કાર્લોસ અલ્કારેઝનો મુકાબલો ઇટાલીના લોરેન્ઝો મુસેટ્ટી સામે થશે. બીજા મેચમાં 24 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન નોવાક યોકોવિચનો મુકાબલો વિશ્વના નંબર-1 જેનિક સિનર સો સામે થશે.

Jun 6, 2025 - 19:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow