SRHએ IPL સિઝન છઠ્ઠા સ્થાને ફિનિશ કરી:કોલકાતાને છેલ્લી મેચમાં 110 રનથી હરાવ્યું; ક્લાસેનની 37 બોલમાં સદી

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આ જીત સાથે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ છઠ્ઠા સ્થાને રહીને પોતાની સિઝન પૂર્ણ કરી. જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) આઠમા નંબરે રહી. રવિવારે હૈદરાબાદે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી. ટીમે હેનરિક ક્લાસેનની સદી અને ટ્રેવિસ હેડની અડધી સદીના દમ પર 3 વિકેટના નુકસાને 278 રન બનાવ્યા. સુનીલ નારાયણે 2 વિકેટ ઝડપી. જવાબમાં કોલકાતાની ટીમ 168 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. હર્ષ દુબે અને જયદેવ ઉનડકટે 3-3 વિકેટ ઝડપી.

Jun 1, 2025 - 02:36
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow