રજૂઆત:યુનિ.માં સ્પાન પિરીયડ વધારવા રજૂઆત
ભાવનગર યુવક કોંગ્રેસ તેમજ એન એસ યુ આઈ દ્વારા આજે યુનિ.માં કુલપતિને મૌખિક રજૂઆત કરવામાં આવેલ કે 2012થી લઈ 2019 સુધીના સ્પાન પીરીયડ પૂર્ણ થયેલ વિદ્યાર્થીઓને પરીક્ષાની વધુ એક તક આપવામાં આવે જેના કારણે વિદ્યાર્થીઓને એક તક મળે પોતાનું ડિગ્રી પૂર્ણ કરવામાં અને કુલપતિ દ્વારા બાહેધરી આપવામાં આવી કે આવનારી ઇસીની મીટિંગમાં આ મુદ્દો મૂકી ઉકેલવામાં આવશે આ રજૂઆતમાં ગિરિરાજસિંહ વાળા, વિગેરે હાજર રહ્યાં હતા.

What's Your Reaction?






