13 લાખ લોકો પર 45 હજાર કરોડની વ્હીકલ લોન:ગુજરાતીઓ પાસે 39 લાખ ક્રેડિટકાર્ડ, આઉટસ્ટેન્ડિંગ 12500 કરોડ

ગુજરાતમાં લોકો પાસે 38.74 લાખ ક્રેડિટ કાર્ડ છે અને તેના આઉટસ્ટેન્ડિંગની કુલ રકમ 12456 કરોડ રૂપિયા છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં શિડ્યુલ કોમર્શિયલ બૅન્કોએ આપેલી લોનના આંકડા જાહેર કરાયા છે. માર્ચ-2025ની સ્થિતિએ ગુજરાતમાં 13 લાખથી વધુ લોકો પર 45 હજાર કરોડની વ્હીકલ લોન ભરવાની બાકી રહી છે. જ્યારે AC, TV, મોબાઇલ, ફ્રીઝ, લેપટોપ, વોશિંગ મશીન અને અન્ય ઘરની વસ્તુઓ(કન્ઝ્યુમર ડ્યુરેબલ) લોન લઇને વસાવવામાં ગુજરાતીઓ બીજા ક્રમે છે. આ માટે 9.52 લાખ લોકોનું આઉટસ્ટેન્ડિંગ 2018 કરોડ છે. ગ્રામિણ ક્ષેત્રમાં 6.20 લાખ બેન્ક ખાતામાંથી 21 હજાર કરોડની આ પ્રકારની લોન લેવાઈ છે. મેટ્રોપોલિટન શહેરોમાં સૌથી વધુ 57 લાખથી વધુ લોકોએ 2.40 લાખ કરોડ રૂપિયાની લોન લીધી છે. ગુજરાતમાં પર્સનલ લોન માટે 64 હજારથી વધુ લોકોએ ફોરેન બૅન્કમાંથી 1662 કરોડની લોન લીધી છે. પ્રાઇવેટ બેન્કોના 81.09 લાખ એકાઉન્ટમાં 2.38 લાખ કરોડની લોન છે. પર્સનલ યુઝ લોન લેવામાં ટોપ-5 રાજ્યો રાજ્ય એકાન્ટ બાકી રકમ મહારાષ્ટ્ર 6.97 11.61 કર્ણાટક 1.23 5.33 તમિલનાડુ 1.55 5.03 ગુજરાત 1.05 3.99 ઉ.પ્રદેશ 1.04 3.87 (એકાઉન્ટ કરોડમાં, રકમ લાખ કરોડમાં. ઘર-વસ્તુઓ, વ્હીકલ, ક્રેડિટ કાર્ડ, ઘર, એજ્યુકેશન જેવી લોન સામેલ) ગુજરાતીઓની ક્યાં કેટલી લોન બાકી? ક્ષેત્ર એકાઉન્ટ રકમ હાઉસિંગ 16.77 260664 વ્હીકલ 13.03 45740 ક્રેડિટ કાર્ડ 38.74 12456 શિક્ષણ 0.59 6360 કન્ઝ્યુ.ડ્યુરેબલ 9.52 2018 અન્ય 26.63 71314 કુલ 105.30 398553 (માર્ચ-2025ની સ્થિતિ,એકાઉન્ટ લાખમાં, રકમ કરોડમાં)

Jun 2, 2025 - 03:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow