ઉદયપુરમાં રેવ પાર્ટીમાં રેડ, 30 સૌરાષ્ટ્રવાસી ઝડપાયા:5 હજાર એન્ટ્રી ફી, યુવતીઓ પર નકલી નોટો ફેંકતા હતા, પોલીસ નકલી ગ્રાહક બની ત્રાટકી; જુઓ લિસ્ટ

ઉદયપુરની એક હોટલમાં રેવ પાર્ટી કરી રહેલા 50 યુવક-યુવતીઓની પોલીસે ધરપકડ કરી છે. જેમાં 11 યુવતી અને 39 યુવકનો સમાવેશ થાય છે. જેમાં 30 લોકો તો સૌરાષ્ટ્રના જ હોવાનું સામે આવ્યું છે. પોલીસે દાવો કર્યો હતો કે આ પાર્ટી જન્મદિવસની પાર્ટીની આડમાં યોજાઈ રહી હતી. પાર્ટીમાં મોંઘો દારૂ અને અન્ય નશીલા પદાર્થો પણ પીરસવામાં આવી રહ્યા હતા. પાર્ટી માટે અન્ય રાજ્યોમાંથી છોકરીઓને પણ બોલાવવામાં આવી હતી. યુવતીઓ પર નકલી નોટો ફેંકતા હતા. આ દરમિયાન પોલીસ નકલી ગ્રાહક બનીને પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે આ રેવ પાર્ટીમાં ઝડપાયેલા મોટાભાગના યુવાનો ગુજરાતી છે. આ ઓપરેશન 15 કલાકથી ચાલી રહ્યું છે. ડીએસપી સૂર્યવીરસિંહ રાઠોડે જણાવ્યું હતું કે પોલીસે શનિવારે (2 ઓગસ્ટ) રાત્રે 11:30 વાગ્યે નાઈ વિસ્તારમાં કોડિયાત રોડ પર આવેલી હોટેલ ગણેશ પર દરોડો પાડ્યો હતો. રવિવાર બપોર સુધી કાર્યવાહી ચાલુ રહી હતી. પોલીસ સાદા કપડામાં ખાનગી બસમાં દરોડો પાડવા ગઈ હતી. પોલીસકર્મીઓ નકલી ગ્રાહકો બનીને ગયા હતા. છોકરીઓ પર નકલી નોટો ફેંકવામાં આવી રહી હતી મોટી સંખ્યામાં નકલી નોટો પણ મળી આવી છે. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે છોકરીઓ ડીજેના સૂર પર નાચતી હતી અને કેટલાક યુવાનો તેમના પર નકલી નોટો ફેંકી રહ્યા હતા. રેડ દરમિયાન યુવક-યુવતીઓ ટેરેસ પર છુપાઈ ગયા 2 ઓગસ્ટના રોજ મોડી રાત્રે પોલીસ હોટલ પર પહોંચી હતી. આ વાતની જાણ થતાં જ છોકરાઓ અને છોકરીઓ ટેરેસ પર છુપાઈ ગયા હતા. બાદમાં પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તે એક યુવાનના જન્મદિવસની પાર્ટી હતી. તેના માટે રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસને હોટલની બહાર પાર્ક લક્ઝરી કાર મળી હતી. એવો આરોપ છે કે દારૂની પાર્ટી ચાલી રહી હતી, પરંતુ તેના માટે માન્ય લાઇસન્સ લેવામાં આવ્યું ન હતું. દરેક વ્યક્તિ પાસેથી 5 હજાર રૂપિયા લેવામાં આવ્યા ગણેશ હોટલમાં વિશ્વજીત સોલંકી નામનો એક આયોજક યુવતીઓને બોલાવીને રેવ પાર્ટી કરાવતો હોવાની પોલીસને માહિતી મળી હતી. આ પાર્ટી માટે દરેક વ્યક્તિ પાસેથી 5 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. આરોપીઓના નામ

Aug 5, 2025 - 16:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow