રામ મંદિર કેવી રીતે આકાર લઈ રહ્યું છે, વીડિઓમાં જુઓ:આજે રામ દરબારની પ્રાણપ્રતિષ્ઠા; ડિસેમ્બર 2025 સુધીમાં સંપૂર્ણપણે તૈયાર થશે
અયોધ્યાનું રામ મંદિર હવે સંપૂર્ણ નિર્માણ પામી ચૂક્યું છે. જાન્યુઆરી 2024માં જ ભોંયતળિયું તૈયાર થઈ ગયું હતું. રામલલ્લા ગર્ભગૃહમાં બિરાજમાન થયા પછી દર્શન-પૂજા શરૂ થયાં હતાં. એક વર્ષમાં પહેલા અને બીજા માળનું બાંધકામ પૂર્ણ થયું. આઠ કિલ્લામાં દેવતાઓ પણ બિરાજમાન થયા. હવે ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે. શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટનો દાવો છે કે ડિસેમ્બર 2025 સુધીમાં તમામ બાંધકામ પૂર્ણ થઈ જશે. આ પહેલાં ભાસ્કર તમારા માટે રામ મંદિરના નિર્માણની સંપૂર્ણ સ્ટોરી લઈને આવ્યું છે. ઉપર ક્લિક કરો અને વીડિઓ જુઓ...

What's Your Reaction?






