ન્યૂઝીલેન્ડમાં માઓરી હાકા ડાન્સ કરનાર 3 સાંસદ સસ્પેન્ડ:નવેમ્બરમાં એક બિલનો વિરોધ કર્યો હતો; મતદાન પછી સંસદમાંથી બહાર કરાયા

ન્યૂઝીલેન્ડની સંસદે માઓરી હાકા ડાન્સ કરનારા ત્રણ સાંસદને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં હાના-રાવહીતી માપેઈ-ક્લાર્ક, ડેબી નાગરેવા-પેકર અને રાવહીરી વૈતીનો સમાવેશ થાય છે. હાના પર સાત દિવસ અને તેમના બંને સાથીદાર પર 21 દિવસ માટે સંસદમાંથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુરુવારે મતદાન બાદ સંસદે ત્રણેય સાંસદને સસ્પેન્ડ કર્યા ન્યૂઝીલેન્ડની સંસદમાં માઓરી હાકા ડાન્સ કરનાર ત્રણ સાંસદ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગુરુવારે મતદાન બાદ સંસદે ત્રણેય સાંસદને સસ્પેન્ડ કર્યા હતા. આ સાંસદોએ પ્રસ્તાવિત કાયદાના વિરોધમાં માઓરી હાકા ડાન્સ કર્યો હતો. અત્યારસુધી કોઈને ફક્ત ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે સંસદમાંથી સસ્પેન્ડ કરાયેલા ત્રણ સાંસદમાં હાના-રાવહીતી માપેઈ-ક્લાર્ક, ડેબી નાગરેવા-પેકર અને રાવહીરી વૈતીનો સમાવેશ થાય છે. હાના પર સાત દિવસ અને તેમના બંને સાથીદારો પર 21 દિવસ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્રણેય સાંસદ માઓરી પાર્ટીના છે. અત્યારસુધી ન્યૂઝીલેન્ડની સંસદમાંથી કોઈને ફક્ત ત્રણ દિવસ માટે જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નવેમ્બરમાં એક બિલનો વિરોધ કરવા માટે માઓરી હાકા ડાન્સ કર્યો હતો ગયા વર્ષે નવેમ્બરમાં તેમણે બિલનો વિરોધ કર્યો હતો. સંસદમાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદોએ ગયા વર્ષે નવેમ્બરમાં એક બિલનો વિરોધ કરવા માટે માઓરી હાકા ડાન્સ કર્યો હતો. આ સાંસદોએ કહ્યું હતું કે આ બિલ લાગુ કરીને માઓરી લોકોના અધિકારો ઘટાડવામાં આવી રહ્યા છે. આ વિરોધને કારણે સંસદમાં ઘણા મહિનાઓ સુધી ચર્ચા ચાલી હતી. આખરે ગુરુવારે સંસદમાં કલાકોની ચર્ચા પછી ત્રણેય સાંસદને સસ્પેન્ડ કરવા માટે મતદાન કરવામાં આવ્યું.

Jun 6, 2025 - 20:16
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow