ઘરફોડ ચોરી કરનાર આરોપી ઝડપાયા:દમણમાં ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા 3 આરોપીની ધરપકડ

સંઘપ્રદેશ દમણના ડાભેલ પોલીસ સ્ટેશનમાં ગત મે મહિનામાં 24 વર્ષના રાહુલકુમાર શિવકૈલાશ રામ રહે. દાભેલ તરફથી ફરિયાદ કરવામાં આવી હતી કે, 16મી મે 2025ની રાત્રે અજાણ્યા વ્યક્તિઓ તેમના ભાડાના રૂમમાં ઘૂસી ગયા હતા જ્યારે તેઓ અને તેમના રૂમમેટ્સ સૂતા હતા અને 54, 499ની કિંમતના ત્રણ મોબાઇલ ફોન ચોરી ગયા હતા. જાગ્યા પછી તેઓને બહારથી દરવાજો બંધ જોવા મળ્યો હતો. પાછળથી ખબર પડી કે પડોશી રૂમમાંથી બીજો ફોન (રિયલમી C63) અને ₹૩હજારની કિંમતની સાયકલ પણ ચોરી કરવામાં આવી હતી. ડાભેલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે અગાઉના ચોરીના કેસમાં પણ ધરપકડ કરાયેલા આરોપી દ્વારા ગુનો આચરવામાં આવ્યો હતો. આરોપી ગેરકાયદે રીતે રૂમમાં પ્રવેશ્યો અને ₹20હજારની કિંમતનો મોબાઇલ ફોન (ગ્લોઇંગ ગ્રીન કલર) ચોરી ગયો. ચોરે દાભેલના બાબુભાઇની ચાલીમાં રૂમના દરવાજો તોડી ચોરી કરવા આવી હતી. સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરી ચોરાયેલા મોબાઇલ શોધવા માટે તપાસ શરૂ કરી હતી. ગુપ્ત માહિતીના આધારે પોલીસે ત્રણ આરોપી જાહિદ લાલા ઉં વર્ષ 27 રહે. હરમ એપાર્ટમેન્ટ, ગાયત્રી નગર, છીરી,વાપી, સાજીદ ખાન ઉં વર્ષ 25 રહે. ગુડ્ડુની ચાલ, કૃષ્ણ પાર્ક, ગાયત્રી નગર, છીરી વાપી અને સમીર મગબુલ ખાન,ઉં વર્ષ 28, રહે. પ્રકાશભાઈની ચાલ, છીરી વાપીની ધરપકડ કરી છે.

Aug 1, 2025 - 04:44
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow