રજૂઆત:બન્ની વિસ્તારને વન અધિકાર હેઠળ રહેણાંક અને ચરિયાણના હક્કો આપો
ભુજ તાલુકાના બન્ની વિસ્તારને કાયદાકીય દરજ્જો આપી વન અધિકાર તળે રહેણાક અને ચરિયાણના હક્કો આપવા વડા પ્રધાન સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આ અંગે ગોરેવલીના અગ્રણીએ પાઠવેલા પત્રમાં જણાવાયું હતું કે, બન્ની વિસ્તારમા 19 પંચાયતો, 55 ગામ, 7500 કુટુંબો, દોઢ લાખ જેટલું પશુધન ધરાવે છે. 1927થી બન્ની ગ્રાસલેન્ડ, 1955થી બન્ની પ્રોટેકટેડ ફોરેસ્ટ હોવા છતાં વન વિભાગે કબ્જો લીધો નથી. 1964માં ગુજરાત પંચાયતી રાજ આવતા 14 પંચાયતો બનાવવા આવી અને હાલમાં 19 પંચાયતો છે. અમદાવાદ જિલ્લાની ગ્રામ પંચાયતનું લિસ્ટ અમરેલી જિલ્લાની ગ્રામ પંચાયતનું લિસ્ટ આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતનું લિસ્ટ અરવલ્લી જિલ્લાની ગ્રામ પંચાયતનું લિસ્ટ બનાસકાંઠા જિલ્લાની ગ્રામ પંચાયતનું લિસ્ટ ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયતનું લિસ્ટ ભાવનગર જિલ્લાની ગ્રામ પંચાયતનું લિસ્ટ બોટાદ જિલ્લાની ગ્રામ પંચાયતનું લિસ્ટ છોટાઉદેપુર જિલ્લાની ગ્રામ પંચાયતનું લિસ્ટ દાહોદ જિલ્લાની ગ્રામ પંચાયતનું લિસ્ટ ડાંગ જિલ્લાની ગ્રામ પંચાયતનું લિસ્ટ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ગ્રામ પંચાયતનું લિસ્ટ ગાંધીનગર જિલ્લાની ગ્રામ પંચાયતનું લિસ્ટ ગીરસોમનાથ જિલ્લાની ગ્રામ પંચાયતનું લિસ્ટ જામનગર જિલ્લાની ગ્રામ પંચાયતનું લિસ્ટ જૂનાગઢ જિલ્લાની ગ્રામ પંચાયતનું લિસ્ટ ખેડા જિલ્લાની ગ્રામ પંચાયતનું લિસ્ટ મહિસાગર જિલ્લાની ગ્રામ પંચાયતનું લિસ્ટ મહેસાણા જિલ્લાની ગ્રામ પંચાયતનું લિસ્ટ મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતનું લિસ્ટ નર્મદા જિલ્લાની ગ્રામ પંચાયતનું લિસ્ટ નવસારી જિલ્લાની ગ્રામ પંચાયતનું લિસ્ટ પંચમહાલ જિલ્લાની ગ્રામ પંચાયતનું લિસ્ટ પાટણ જિલ્લાની ગ્રામ પંચાયતનું લિસ્ટ પોરબંદર જિલ્લાની ગ્રામ પંચાયતનું લિસ્ટ રાજકોટ જિલ્લાની ગ્રામ પંચાયતનું લિસ્ટ સાબરકાંઠા જિલ્લાની ગ્રામ પંચાયતનું લિસ્ટ સુરત જિલ્લાની ગ્રામ પંચાયતનું લિસ્ટ સુરેન્દ્રનગર જિલ્લાની ગ્રામ પંચાયતનું લિસ્ટ વડોદરા જિલ્લાની ગ્રામ પંચાયતનું લિસ્ટ વલસાડ જિલ્લાની ગ્રામ પંચાયતનું લિસ્ટ તાપી જિલ્લાની ગ્રામ પંચાયતનું લિસ્ટ બનાસકાંઠા જિલ્લાનું લિસ્ટ જૂનાગઢ જિલ્લાનું લિસ્ટ 1971માં રહેણાંકનું આકારણી રજીસ્ટર બનતા તમામ ગામોના આકારણી રજીસ્ટર બનાવાયા હતા. ત્યારબાદ બન્નીમાં રોડ, વીજળી, ટેલીફોન, શાળા, હાઈસ્કુલ, બાલવાડી, આંગણવાડી, પંચાયત ઘર, વાસ્મો પુરસ્કૃત, પાણી યોજના, શૌચાલયના તમામ કામો થયેલા છે પણ સ્થાનિક જમીની રહેણાંક કે ચરિયાણના હકકો હજુ પણ મળ્યા નથી. ફોરેસ્ટ રાઈટ એકટ આવતા 2012માં 47 ગામોએ સામુહિક ચરીયાણની માંગણી કરી હતી જે 2014માં પ્રાંત સ્તરીય સમિતિ અને 2015માં જિલ્લા કક્ષાની સમિતિમાં મંજુર થઇ બાદ પણ હકકો મળ્યા નથી. 2012થી બન્ની ડિવિઝન બનાવી બન્નીને ત્રણ ભાગોમાં વહેચવામાં આવતાં આથમણી બાજુ છારી ઢંઢ વિસ્તાર કન્ઝરવેશન ફોરેસ્ટ, મધ્ય બન્ની પ્રોટેકટેડ ફોરેસ્ટ અને ઉગમણી બન્નીની અમુક પંચાયતે અભયારણ્યમાં સમાવેશ કરાયો હતો. વખતો વખત બદલાતા નિયમો અને વિકાસની હરણફાળ વચ્ચે હાલ રહેણાંક અને ચરિયાણના અધિકારો ન મળતા સ્થાનિક લોકોમાં ભવિષ્યનો ભય પેદા થયો છે. 2021માં એન.જી.ટી. ના આદેશમાં પણ સ્થાનિક હક્કો કાયમ કરવાનું જણાવાયું હતું પણ અમલવારી થઇ નથી. 2022માં બન્ની માટે સેટલમેન્ટ ઓફીસરની નીમણુંક થયા બાદ એ દિશામાં કોઈ પ્રગતિ થઇ નથી. આ સંજોગોમાં બન્નીની તમામ પંચાયતો અને ગામોને વન અધિકાર 2006 હેઠળ રહેણાંકના હકકો અને ઘાસીયા મેદાનમાં ચરિયાણના હકકો આપવા બાબાખાન મુતવાએ માગ કરી હતી.

What's Your Reaction?